બહુ લોકોની સવાર એક કપ કોફીથી શરૂ થાય છે.
શું તમે પણ ખાલી પેટ કોફી પીવાનું પસંદ કરો છો?
ખાલી પેટ કોફી એસિડિટી વધારી શકે છે.
ગેસ, અપચો અને પાચન સમસ્યાઓ થઈ શકે છે.
બ્લડ શુગર લેવલ અચાનક વધી શકે.
સ્ટ્રેસ અને મૂડ સ્વિંગ થઈ શકે.
વજન વધવાની શક્યતા રહે.