એક્ટ્રેસ વાણી કપૂરે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા.
વાણી કપૂરની બૉલ્ડ અદાઓએ સોશ્યલ મીડિયા પર આગ લગાવી.
ટૉન્ડ લેગ્સ અને કર્વી ફિગર સાથે વાણીએ લાઇમલાઇટ ચોરી.
પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મોકી મેકઅપ સાથે લૂક પરફેક્ટ કેરી કર્યો.
કેમેરા સામે ક્લીવેજ ફ્લોન્ટ કરીને ચોંકાવી દીધા.
વાણીએ અભિનય અને લુકથી સૌને મંત્રમુગ્ધ કર્યા.
ફેન્સની અદ્ભુત પ્રતિક્રિયા, ફોટાઓ પર લાખો લાઇક્સ!