જાહ્નવી કપૂરે બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવ્યા. 

નવા બોડીકોન લૂકમાં જાહ્નવી ખૂબ જ હોટ લાગી રહી છે. 

જાહ્નવીએ ઈન્સ્ટા પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી. 

રેમ્પ વોક પર જાહ્નવી આ ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી. 

ફેન્સ જાહ્નવીના સ્ટાઈલિશ લૂકની ખૂબ વખાણ કરી રહ્યા છે. 

અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. 

જાહ્નવી બોડીકોન લૂકમાં હોટ પોઝ આપતી જોવા મળી.