ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

ગરમીમાં ઈંડાનું સેવન ઓછું કરતા લોકો હોય છે. 

ઘણા લોકો માને છે કે ઈંડાથી કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે. 

હેલ્થ એક્સપર્ટ મુજબ ઈંડામાં અનેક પોષક તત્વો હોય છે. 

ઈંડા હાર્ટની બીમારી માટે નુકસાનકારક નથી. 

લો બ્લડપ્રેશરના દર્દીઓ માટે ઈંડા બેસ્ટ છે. 

શરીર નોર્મલ હોય તો રોજ એક ઈંડું ખાઈ શકાય.