અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ બ્લેક લૂકમાં તસવીરો શેર કરી છે  

નવા લૂકમાં અભિનેત્રી શાનદાર પોઝ આપતી જોવા મળી  

અભિનેત્રી તૃપ્તિ ડિમરીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે  

બ્લેક આઉટફિટમાં અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે  

અલગ-અલગ અંદાજમાં કેમેરા સામે પોઝ આપ્યા છે  

ફેન્સ તૃપ્તિના નવા લૂક પર ફિદા થયા છે  

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે