રોજ લવિંગ ચાવી જવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે  

રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો દરરોજ લવિંગનું સેવન કરો  

લવિંગ આપણા સ્વાસ્થ્યને ગજબના ફાયદા આપે છે  

તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો  

લવિંગ ઘણા રોગોની સારવારમાં મદદ કરી શકે છે  

રાત્રે લવિંગનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે  

શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો લવિંગ ફાયદાકારક