ડુંગળીનું સેવન આપને લૂથી બચાવશે  

તરબૂચમાં 90 ટકા પાણી હોય છે  

જે શરીરને હાઇડ્રાઇટ રાખે છે  

કાકડી પણ પાણીથી ભરપૂર છે.  

કિવિનું સેવન પણ લૂથી બચાવશે  

સાકર ટેટીનું સેવન પણ હાઇડ્રેઇટ રાખશે  

કાચી કેરીનું સેવન પણ લૂથી બચાવે છે