શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી શુભમન ગિલ આ દિવસોમાં તેના ડેટિંગ સમાચારોને કારણે ચર્ચામાં છે
સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે શુભમન ગિલ 23 વર્ષીય અભિનેત્રી અવનીત કૌરને ડેટ કરી રહ્યો છે
વાસ્તવમાં અવનીત કૌર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચ જોવા માટે દુબઈ ગઈ હતી. આ પછી જ તેમના ડેટિંગની ચર્ચા શરૂ થઈ
અવનીત કૌરે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર તસવીર શેર કરી અને ચાહકોને પૂછ્યું 'શું તમે પણ મેચ જોઈ રહ્યા છો?' તેની પોસ્ટે અફવાઓને વેગ આપ્યો
શુભમન ગિલે ગયા વર્ષે પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે અવનીત કૌર પણ તેના જન્મદિવસની પાર્ટીમાં હાજર હતી
બંનેની નિકટતા જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શુભમન અને અવનીત ડેટ કરી રહ્યા છે