રોશની નાદર બની એશિયાની સૌથી અમીર મહિલા  

રોશની નાદર એચસીએલ ટેકનોલોજીના સ્થાપક શિવ નાદરની પુત્રી છે. જે ફક્ત ભારતની જ નહીં પણ એશિયાની સૌથી ધનિક બિઝનેસ વુમન બની ગઈ છે.  

તેના પિતાએ તેમનો 47 ટકા હિસ્સો તેમની પુત્રી રોશની નાદર મલ્હોત્રાને ભેટમાં આપ્યો છે. આ કારણે, રોશની નાદર ભારતમાં ત્રીજા ક્રમના સૌથી ધનિક ભારતીય બની ગયા છે.  

માનુષી છિલ્લરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે.

આ ઉપરાંત, તે ભારત અને એશિયાની સૌથી ધનિક ઉદ્યોગપતિ પણ બની ગઈ છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, રોશની વિશ્વની 5મી સૌથી ધનિક મહિલા પણ બની ગઈ છે.  

HCL ટેકના સ્થાપક શિવ નાદરે HCL કોર્પોરેશન અને વામા દિલ્હી જેવી પ્રમોટર એન્ટિટીમાં તેમનો 47 ટકા હિસ્સો તેમની પુત્રીને ભેટમાં આપ્યો છે.  

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રએકવાર ગિફ્ટ ડીડ ટ્રાન્સફર પૂર્ણ થઈ જાય, પછી તે HCL કોર્પ અને વામા પર બહુમતી નિયંત્રણ પણ મેળવી શકે છે, જેનાથી HCL ઇન્ફોસિસ્ટમ્સ અને HCLટેકમાં સૌથી મોટી શેરહોલ્ડર બની શકે છે. હી છે