બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ ચાહકોને ખૂબ જ સુંદર ભેટ આપી
લગ્નના બે વર્ષ પછી, આ કપલે આ ગુડન્યુઝ આપ્યા
કિયારા અડવાણી માતા બનવા જઈ રહી છે
સોશિયલ મીડિયા પર ગુડન્યુઝ શેર કર્યા
ચાહકો બંન્નેને શુભકામના પાઠવી રહ્યા છે
કિયારા અને સિદ્ધાર્થની મુલાકાત 2021માં ફિલ્મ શેરશાહના સેટ પર થઈ હતી
આ ફિલ્મમાં કિયારાએ તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળી હતી