સાવધાન વધુ તરબૂચ ખાશો તો થશે આ નુકસાન  

હાલ તરબૂચની સિઝન ચાલી રહી છે  

તરબૂચમાં 92 ટકા માત્ર પાણી હોય છે  

તેથી ગરમી માટે ઉત્તમ ફળ મનાય છે  

જે શરીરને હાઇડ્રેઇટ રાખી ડિહાઇડ્રેશનથી બચાવે છે  

તરબૂચમાં વિટામીન સી લાઇકોપીન હોય છે  

પોટેશિયમ, બી6 વિટામિન Aનો ખજાનો છે