હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ ન્યૂ લૂકથી ફેન્સને ચોંકાવી દીધા છે
હાલમાં જ તમન્ના ભાટિયાએ સુપર ડુપર જેકેટ સ્ટાઇલમાં નવી ફેશન કેરી કરી છે
તમન્ના ભાટિયાની સૂટ-બૂટમાં સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે
કર્લી હેર, સ્માઇલી ફેસ અને નૉ મેક્અપ લૂક પર ફેન્સ જોરદાર ફિદા થઇ રહ્યાં છે
નેચરલ મેકઅપ અને કર્લી હેરસ્ટાઈલમાં એકટ્રેસની અદભુત તસવીરો અહીં જુઓ
તમન્ના ભાટિયા બોલીવુડની જાણીતી એકટ્રેસ છે તે તેની એકટિંગ અને બોલ્ડ અંદાજ માટે ફેન્સમાં પ્રિય છે
એક્ટ્રેસના શોર્ટ હેર પર કર્લી હેરસ્ટાઇલ પસંદ કરી છે જે તેના લુક પર ગ્લેમરસ ટચ આપે છે