ટીવી સીરિયલની સ્ટાર અભિનેત્રી રિદ્ધિમા પંડિતે ન્યૂ લૂકથી તહેલકો મચાવ્યો છે
આ વખતે 'રૉબટ બહૂ' રિદ્ધિમા પંડિતની સુંદર અને ગ્લેમરસ તસવીરો સામે આવી છે
ઓપન હેર, બ્લેક ગૉગલ્સ, અને હાઇ હીલ્સમાં રિદ્ધિમાએ પૉઝ આપ્યા છે
33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે
રિદ્ધિમા પંડિત મૉડલ છે જે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે
રિદ્ધિમા લાઈફ ઓકેની બહુ હમારી રજનીકાંતની રજની તરીકે જાણીતી છે
રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે