સ્ટાર અભિનેત્રી અને મૉડલ અદા શર્માએ ફેન્સના દિલ શૉર્ટ ડ્રેસથી જીતી લીધુ છે
આ વખતે વ્હાઇટ શૉર્ટ્સમાં અદાની શર્માની કાતિલ અદાઓ ખુબ જ વાયરલ થઇ રહી છે
સ્માઇલી ફેસ, કર્લી હેર, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
બોલીવૂડ એક્ટ્રેસ અદા શર્માનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
એક્ટ્રેસે તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે
અદાએ વર્ષ 2008થી ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી
બાદમાં હંસી તો ફંસી, બાયપાસ રૉડ, કમાન્ડો-2, કમાન્ડો-3 જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું