ટેલિવિઝનની સ્ટાર એક્ટ્રેસ ગણાતી ટીના દત્તાએ સાડી લૂકમાં ધમાલ મચાવી છે  

આ વખતે રેડ સાડીમાં બૉલ્ડ એન્ડ બિન્દાસ લાગી રહી છે ટીના દત્તા  

ટીના દત્તા સીટિંગ સ્ટાઇલમાં કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપ્યા છે  

32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી  

ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો  

એક્ટિંગની સાથે અભિનેત્રી પૉલ ડાન્સિંગ અને કિકબૉક્સિંગ કરે છે