બૉલીવુડ એક્ટ્રેસ કંગના શર્માએ ન્યૂ લૂકથી દિલ ધડકાવી દીધા છે
હાલમાં જ કંગના શર્માના સિઝલિંગ સ્ટાઇલ ફેન્સને ખુબ પસંદ આવી રહી છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, કર્વી ફિગર અને બૉલ્ડ સ્ટાઇલથી લૂકને કેરી કર્યો છે
મોડલ અને અભિનેત્રી કંગના શર્મા આ દિવસોમાં પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં છે
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ ફરી એક વખત બોલ્ડ તસવીરો શેર કરી આગ લગાવી છે
આ દિવસોમાં આ અભિનેત્રીઓમાં એક નવું નામ જોડાયું છે અને આ નામ છે કંગના શર્મા
અભિનેત્રીનું હોટ ફિગર જોઈને ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે