બૉલીવુડની પૉપ્યૂલર એક્ટ્રેસ માધુરી દિક્ષિતે ન્યૂ લૂક શેર કર્યો છે
ગ્રીન સાડીમાં માધુરીએ ફેન્સને ચોંકાવ્યા છે, ન્યૂ તસવીરો આવી છે સામે
કેમેરા સામે માધુરીએ શાનદાર સાડી લૂક ફ્લૉન્ટ કર્યો છે
બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે એક્ટિંગમાં અવ્વલ છે
અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે
હવે ફરી એકવાર માધુરીનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે
હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી ગ્રીન સિલ્કી સાડીમાં જોવા મળી રહી છે