રવિના ટંડનની દીકરી રાશા થડાણીની ન્યૂ તસવીર સામે આવી છે  

સ્ટાર કિડ રાશા પહેલેથી જ ઇન્ટરનેટ સેન્સેશન છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે

હાલમાં રાશા થડાણીએ વિદેશ પ્રવાસમાં છે, આ દરમિયાન બૉલ્ડ પૉઝ આપ્યા છે  

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે રાશાએ ન્યૂ લૂક કેરી કર્યો છે  

રાશા એટલી સુંદર છે કે લોકો તેને 'મીની તારા સુતરિયા' કહેવા લાગ્યા છે  

રાશા ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શાનદાર તસવીરો શેર કરતી જોવા મળે છે  

રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે