આજકાલ એસિડિટીની સમસ્યા વધી રહી છે
આ માટે ઘણા કારણો જવાબદાર છે
એસિડિટી એક સામાન્ય સમસ્યા છે જેમાં પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય છે
બિનઆરોગ્યપ્રદ આહાર એસિડિટીનું કારણ બની શકે છે.
વધુ પડતી કોફી અને આલ્કોહોલનું સેવન
તણાવ અને ચિંતા એસિડિટીનું કારણ બની શકે છે
હોર્મોનલ અસંતુલનને કારણે એસિડિટી થઈ શકે છે