ટીવી અભિનેત્રી ટીના દત્તાએ આ વખતે ન્યૂ લૂકને કેરી કર્યો છે

ટીના દત્તાના આજના હોળી પ્રસંગ પર સ્લીવલેસ બ્લાઉઝ -સાડીમાં પૉઝ આપ્યા છે

પોનીટેલ, કજરા, હાઇ હીલ્સ અને જ્વેલરી સાથે ટીના દત્તાએ લૂકને પરફેક્ટ બનાવ્યો છે

32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી

ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો

એક્ટિંગની સાથે અભિનેત્રી પૉલ ડાન્સિંગ અને કિકબૉક્સિંગ કરે છે