આ ફળોને ભૂલથી પણ ન ખાશો સાથે

આ ફળોને ભૂલથી પણ ન ખાશો સાથે

આ ફળોને સાથે ખાવાનું ટાળો,

સાથે ખાવાથી સ્વાસ્થ્યને પહોંચે છે આ નુકસાન

કેળા અને જામફળ સાથે ન ખાશો

તેના ગેસ અપચો થઇ શકે છે

પપૈયા અને લીંબુનું સાથે ન કરો સેવન