અભિનેત્રી પ્રિયંકા ચોપરાની ભાભી નીલમ ઉપાધ્યાય આ દિવસોમાં તેના હનિમૂનનો આનંદ માણી રહી છે.
હવે તેણે પોતાના બિકીનીમાં ફોટા શેર કર્યા છે.
અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન ગયા મહિને ફેબ્રુઆરીમાં નીલમ ઉપાધ્યાય સાથે થયા હતા.
હવે આ કપલ હનીમૂન ટ્રીપ પર છે. નીલમ ઉપાધ્યાય સતત હનીમૂન ટ્રીપની ઝલક બતાવી રહી છે.
હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાની બિકીનીમાં તસવીરો શેર કરી છે.
આ ફોટામાં નીલમ ઉપાધ્યાય અલગ અલગ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે
તેણીએ પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે