માઉથ કેન્સરના આ છે 2 મોટા લક્ષણો

મોંમાં ચાંદા પણ કેન્સરનું લક્ષણ છે

લાંબો સમય ચાંદા રહે તો સાવધાન

આ કેન્સરનું હોઇ શકે છે લક્ષણ

મોમાં ગાંઠ પણ કેન્સરનું લક્ષણ હોઇ શકે

મોંમાં માંથી લોહી નીકળે તો સાવધાન

ખાવાનું ગળવામાં મુશ્કેલી થવી