ગરમીમાં નારિયેળ પાણી પીવાના ફાયદા
નારિયેળનું પાણી હાઇડ્રેઇટ રાખે છે
નારિયેળનું પાણી ઓછી કેલેરીવાળું છે
તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એમિનો એસિડ છે
નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે
જે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે
થાક અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે