ફિલ્મ એક્ટ્રેસ હુમા કુરેશીએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

આ વખતે ઇન્સ્ટા પર હુમાની બૉલ્ડ એન્ડ બિન્દાસ તસવીરો વાયરલ થઇ છે

બૉલ્ડ ક્લીવેજ અને મદહોશ અદાઓ પર ફેન્સની નજર ચોંટી છે

આ લેટેસ્ટ ટ્રેડિશનલ લુક્સમાં ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે હુમા કુરેશી

હાલમાં, તે વેબ સિરીઝ મહારાણી સીઝન 4ના શૂટિંગમાં વ્યસ્ત છે

હુમા કુરેશી પોતાના લુક અને અભિનયથી ખુબજ લોકપ્રિય છે

આ ફોટો-શૂટ માટે ચાહકો અને સેલેબ્રિટીસ દ્વારા પણ ખૂબ પ્રશંસા મળી રહી છે