ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેના ફોટોશૂટથી ચર્ચામાં છે

આમના શરીફે વ્હાઉટ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યુ છે

આમના ફોટોશૂટમાં સુંદર લાગી રહી છે

આમના શરીફ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે

આમના શરીફનો જન્મ 16 જુલાઈ 1982ના રોજ મુંબઈમાં થયો હતો

આમના શરીફ ક્યારેય અભિનેત્રી બનવા માંગતી ન હતી.

આમના શરીફના પિતા ભારતીય હતા અને માતા ફારસી બહેરીનની હતી.