કૃતિ સેનન તેની ઘણી હિટ ફિલ્મો માટે જાણીતી છે
સેનને સાઉથની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે
તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે
ક્રિતી સેનન બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
તેણે 2014માં ‘હીરોપંતી’થી પોતાનું બૉલીવૂડ ડેબ્યૂ કર્યું હતું
ફિલ્મ ‘મીમી’ માટે ક્રિતીને નેશનલ એવોર્ડ મળ્યો હતો
અભિનેત્રી તેની ડ્રેસિન્ગ સેન્સને લઇને પણ ચર્ચામાં રહે છે