સંજીદા શેખે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે

જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે

આ બોલ્ડ અવતાર આવતાની સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયો

સંજીદા શેખ ખુરશી પર બેસી પોઝ આપી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સંજીદા

પોતાના ગ્લેમરસ લુકથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે