નાળિયેરની મલાઇ પોષક તત્વોથી ભરપૂર પણ હોય છે, પરંતુ તે દરેક માટે ફાયદાકારક નથી હોતી.
આયુર્વેદિક નિષ્ણાતોના મતે જેઓ પોતાનું વજન વધારવા માંગે છે તેઓ પણ તેનું સેવન કરી શકે છે
નાળિયેર મલાઇ કોલેસ્ટ્રોલ વધારી શકે છે. જો તમારું કોલેસ્ટ્રોલ પહેલેથી જ વધારે છે તો તેને ખાવાથી દૂર રહેવું જોઇએ
ડાયાબિટીસના દર્દીઓએ તેને ખાવાનું ટાળવું જોઈએ
જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો વધુ પડતી નારિયેળ મલાઇ નુકસાનકારક બની શકે છે.
નાળિયેર મલાઇમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે કેટલાક લોકો માટે પચવામાં મુશ્કેલી પડી શકે છે.
આનાથી એસિડિટી, પેટ ફૂલવું અથવા અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે