બધાને આઈસ્ક્રીમ ખાવાનું ગમે છે

પરંતુ શું તમે જાણો છો કે આઈસ્ક્રીમ તેલમાંથી બને છે?

આઈસ્ક્રીમ બે રીતે બનાવવામાં આવે છે.

એક દૂધ અને ક્રીમમાંથી બનાવવામાં આવે છે

બીજી વનસ્પતિ તેલ અથવા ડાલ્ડામાંથી બનાવવામાં આવે છે

આઈસ્ક્રીમમાં સામાન્ય રીતે વનસ્પતિ તેલનો ઉપયોગ થાય છે

તેલ આઈસ્ક્રીમને ક્રીમી અને મુલાયમ ટેક્સચર આપે છે