બોબી દેઓલની વેબ સીરિઝ 'આશ્રમ 3'નો ભાગ 2 હવે રિલીઝ થઈ ગયો છે.
જેણે રિલીઝ થતાં જ લોકોના દિલ જીતી લીધા છે.
ઘણી વેબ સીરિઝ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અદિતિ પોહનકરને 'આશ્રમ'ની પમ્મીથી ઓળખ મળી હતી
આ વેબ સીરિઝે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી
અદિતિએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત હિન્દી ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોખા (2010)' થી કરી હતી.
આ પછી તે મરાઠી ફિલ્મ ‘Kunasathi Kunitari’માં પણ જોવા મળી હતી.
અભિનેત્રીને 'આશ્રમ' માં પોતાના શાનદાર અભિનયથી સમગ્ર દેશનું દિલ જીતી લીધું.