જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે
તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવે
જ્યોર્જિયા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે
જ્યોર્જિયા અરબાઝ ખાન સાથેના રિલેશનને કારણે પણ ચર્ચામાં રહી હતી
જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
ફેન્સ સાથે તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે
ફેન્સને પણ તેનો દરેક લુક પસંદ આવે છે