રાશા થડાની બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે

રાશા થડાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે

ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે

રાશા થડાનીએ ફિલ્મ 'આઝાદ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે

આ ફિલ્મમાં અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ મુખ્ય ભૂમિકામાં હતો

રાશાનું પૂરું નામ રાશાવિશાખા છે

અભિનય ઉપરાંત રાશાને ફોટોગ્રાફીનો પણ શોખ છે