'મધ ખાઓ ને હેલ્ધી રહો' -આ 8 રીતે છે શરીર માટે ફાયદાકારક
મધના 8 આરોગ્યલક્ષી લાભો અને વિવિધ ઉપયોગો
મધને ધરતી પરનું અમૃત માનવામાં આવે છે
રોજ મધ ખવાથી ખાંસીથી છુટકારો મળે છે
મધ એ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે
મધ હાર્ટ હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે
પાચનતંત્રને સ્વસ્થ્ય રાખવામાં મધ ફાયદાકારક છે