શાહરૂખની હીરોઇન ઋષિતા ભટ્ટે ન્યૂ લૂકથી ફેન્સના ધડકાવી દીધા છે

આ વખતે 'અશોકા' ગર્લ ઋષિતા ભટ્ટના ઓલ બ્લેક લૂકની ધમાલ મચી છે

ડાર્ક એસ્ટમૉસ્પીયરમાં ઋષિતાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે

ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ

ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે

ઋષિતા ભટ્ટ શાહિદ કપૂર સાથે આલ્બમ 'આંખો મેં તેરા હી ચહેરા'માં જોવા મળી હતી