ટીવી અભિનેત્રી સુરભિ ચંદાનાએ ન્યૂ લૂકથી ન્યૂ ફોટોઝ શેર કર્યા છે
વિદેશ ટૂર દરમિયાન સુરભિ ચંદાનાએ કિલર લૂક પૉઝ શેર કર્યા છે
ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે સુરભિ ચંદાનાએ લૂકને કેરી કર્યો છે
સુરભિ ચંદના હાલમાં તેના પતિ કરણ શર્મા સાથે કેરળમાં વેકેશનનો આનંદ માણી રહી છે
સુરભી ચાંદના એક પ્રખ્યાત ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે
સુરભિ એ હિન્દી ટેલિવિઝન શ્રેણીમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે
'નાગિન' ફેમ સુરભી ચંદનાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કરી લીધા છે