ટીવીની પ્રખ્યાત અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ નવી તસવીરો પોસ્ટ કરી છે.
સોનારિકાએ ફેબ્રુઆરીમાં પોતાના લગ્નની ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી
સોનારિકાને 'દેવોં કે દેવ... મહાદેવ'માં માતા પાર્વતીની ભૂમિકાના કારણે લોકપ્રિયતા મળી હતી
આ પછી તેણે છેલ્લે 'ઇશ્ક મેં મરજાવાં'માં જોવા મળી હતી
તેણીએ ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે
તેણે ગોવામાં સ્વિમિંગ પૂલ નજીક અનેક પોઝ આપ્યા હતા
તેણે યલો આઉટફિટમાં અલગ અલગ પોઝ આપ્યા હતા