લસણનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
લસણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે
હાર્ટ માટે પણ લસણ એકદમ બેસ્ટ છે
લસણમાં વિટામિન સી અને વિટામિન બી6 હોય છે
લસણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
દરરોજ લસણની એક કળી ખાવાથી ચેપ અને શરદીનું જોખમ ઘટી જાય છે
લસણના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે