ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ કંગના શર્માએ બૉલ્ડ ડ્રેસ સાથે ખાસ પૉઝ આપ્યા છે
કેમેરા સામે કંગના શર્માએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે
અભિનેત્રી કંગના શર્મા તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે
અભિનેત્રી જ્યારે પણ તેની તસવીરો શેર કરે છે તે આગની જેમ વાયરલ થવા લાગે છે
આ દિવસોમાં પોતાની બોલ્ડનેસના કારણે કંગના શર્મા સતત ચર્ચામાં રહે છે
ઉર્ફી જાવેદ અને પૂનમ પાંડે પછી કંગના શર્મા પાપારાઝીની નવી ફેવરિટ બની ગઈ છે
ગનાએ નવા બ્લેક લૂકમાં ફરી એક વખત પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે