ગુજરાતી ટીવી અભિનેત્રી પૂજા ગોરનું નવું ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યુ છે

ટીવી એક્ટ્રેસ પૂજા ગૌરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યા છે

એક્ટ્રેસ પૂજા ગોરનું આ વખતે બ્લેક એન્ડ વ્હાઇટમાં બૉલ્ડ ફોટોશૂટ સામે આવ્યું છે

ટીવીની જાણીતી અભિનેત્રીઓમાં પૂજા ગૌરનું નામ યાદીમાં સામેલ છે

પૂજાએ પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે

પૂજા ગૌરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

પૂજા ગૌરે ટીવી પર તેની કરિયરની શરૂઆત 'કિતની મોહબ્બત હૈ'થી સહાયક અભિનેત્રી તરીકે કરી હતી