બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ વાણી કપૂરે નવા લૂક સાથે ડેબ્યૂ કર્યુ છે
વાણી કપૂરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ પોતાના અભિનયનો જાદુ લોકો પર પાથર્યો છે
'બેફિક્રે' ગર્લ વાણી કપૂરનો હાલમાં જ શાનદાર ટ્રેડિશનલ લૂક વાયરલ થયો છે
અભિનેત્રી વાણી કપૂર સતત દરેક ભૂમિકામાં પોતાને સાબિત કરી રહી છે
ગૉલ્ડન ડ્રેસમાં વાણી કપૂરે પોનીટેલ સાથે લૂકને કેરી કર્યો છે
વાણી કપૂર તેના અભિનય ઉપરાંત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે
વાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં તેનો સિઝલિંગ લૂક જોવા મળ્યો હતો