બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહી બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

તાજેતરમાં જ નોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે

જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

નોરા થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ કિલર લાગી રહી છે

નોરાએ અલગ અલગ અંદાજમાં કાર સાથે પોઝ આપ્યા હતા

નોરા ફતેહીની આ તસવીરોને માત્ર થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ મળી છે.

'થેંક ગોડ' સિવાય નોરા ફતેહી '100 પર્સન્ટ'માં જોવા મળી હતી.