બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે

જેમાં તે બ્રાલેટ બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં ભૂમિ ગ્લેમરસ લાગી રહી છે

અભિનેત્રીએ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે

અભિનેત્રીએ અનેક પોઝ આપ્યા હતા

ભૂમિની સ્ટાઇલ પર દુનિયાભરના લોકો ફિદા છે.

ભૂમિ ‘મેરે હસબન્ડ કી બીવી’મા જોવા મળી હતી.