Ahmedabad: આજકાલ અમદાવાદમાં સૌરાષ્ટ્રની ૫ યુવતીઓ ગોલાનો વ્યવસાય કરીને વાઇરલ થઈ રહી છે. તાલાલા ગીરની ગ્રીષ્મા નામની યુવતી તેના મિત્રો સાથે આ ગોળ સેન્ટર ચલાવી રહી છે. સંજના કાઉન્ટર સંભાળે છે, શ્રુતિ મશીન ચલાવવાનું કામ કરે છે 

આ ગોળાની દુકાન પર ૧૪ ફ્લેવર મળે છે. જેમાં કાલા ખટ્ટા, ચીકુ, ચોકલેટ અને કાચી કેરી વગેરેનો સમાવેશ થાય છે. અહીંની રેઈનબો સ્ટીક બાળકોમાં ખૂબ ફેમસ છે.