દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

દ્રાક્ષમાં વિટામિન કે અને કોપર હોય છે

મીઠી અને રસાદાર હોવાની સાથે દ્રાક્ષમાં ઔષધીય ગુણો હોય છે

દ્રાક્ષમાં વિટામિન સી હોય છે

દ્રાક્ષનું સેવન આપણા હાર્ટ માટે ખૂબ જ સારુ

આંખોની રોશની માટે પણ દ્રાક્ષ બેસ્ટ માનવામાં આવે છે

કોલેસ્ટ્રોલથી પીડિત લોકોએ નિયમિત દ્રાક્ષનું સેવન કરવું જોઇએ