ભારતમાં ચા વગર દિવસની શરુઆત નથી થતી

દરેક ઘરમાં સવારે ચા પીવામાં આવે છે

પરંતુ ચાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ

વધારે ચા પીવાથી સમસ્યાઓ થઈ શકે છે

ચામાં કેફીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે વધારે સારું નથી

એક કપ ચામાં લગભગ 60 મિલીગ્રામ કેફીન હોય છે

દિવસમાં 3 કપથી વધુ ચા પીવી એ સ્વાસ્થ્ય માટે ખતરનાક