સની લિયોની ઓલ બ્લેક લૂકમાં જોવા મળી હતી
અભિનેત્રી પાપારાઝી સામે શાનદાર પોઝ આપ્યા છે
બ્લેક બોડીકોન લૂકમાં સની લિયોની જોવા મળી
કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી
હાથમાં શાનદાર બ્લેક પર્સ જોવા મળ્યું હતું
સની લિયોની તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે
ફેન્સ તેના આ ઓલ બ્લેક લૂક પર ફિદા થયા છે