કોબીનું જ્યુસ પીવાથી શરીર પર શું થાય છે અસર
મેટાબોલિઝમ પ્રક્રિયાને ઝડપી બનાવે છે,
કોબીજનું જ્યુસ વેઇટ લોસમાં મદદ કરે છે
કોબીજનું જ્યુસ શરીરને ડિટોક્સ કરે છે
કોબીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
જે તમે સૂપ અને જ્યુસના રૂપમાં પણ ખાઈ શકો છો.
કોબીજમાં અદ્રાવ્ય ફાઇબર, બીટા-કેરોટીન છે