ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાએ 35મો જન્મદિવસ ઉજવ્યો હતો

ક્રિસ્ટલ ડિસોઝાએ જન્મદિવસની શાનદાર તસવીરો શેર કરી છે

શોર્ટ ડ્રેસમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે

અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે

કેકની સાથે શાનદાર પોઝ આપતી જોવા મળી

ક્રિસ્ટલ જાણીતી અભિનેત્રી છે