ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ નુસરત ભરુચાએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે

નુંસરતે કેમેરા સામે એમ્બ્રૉઇડી ડ્રેસમાં શાનદાર પૉઝ આપીને ચોંકાવ્યા છે

એક્ટ્રેસ નુસરત ભરુચા આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ દેખાઇ રહી છે

ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

નુસરત ભરુચાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં નુસરત ભરુચાએ પિન્ક કલરની શાનદાર બેકલેસ ડ્રેસ પહેરેલો છે